Gujarat/
સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ નિરંજન દફતરીનું નિધન,કોરોનાએ લીધો જાણીતા એડવોકેટનો ભોગ,79 વર્ષે થયુ નિધન,10 દિવસ થી કોરોનાની ચાલી રહી હતી સારવાર,રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ,ગુજરાત વકીલ આલમ ભારે શોક
