મંજૂરી/ અમેરિકા વેક્સિન માટે કાચો માલ પુરો પાડવા તૈયાર

અમેરિકા કાચો માલ પુરો પાડશે

World

ભારતમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે.કોરોનાના કેસોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે.દેશ નાજુક દોરથી ગુજરી રહ્યો છે ત્યારે વિશ્વભરના દેશો ભારતને મદદ કરવા તૈયાર છે.અમેરિકાએ છોડા દિવસ પહેલા જ વેક્સિનનાે કાચો માલ આપવાનો ઇન્કાર કર્યો હતો પરતું હવે અમેરિકાએ કાચો માલ ભારતને પૂરો પાડશે.

કોરોના મહામારીમાં કોરોનાની બીજ લહેર વધુ ખતરનાક છે.  ભારતમાં આ લહેર ઘાતક પુરવા થઇ છે.વેક્સિન માટે કાચો માલ પૂરો પાડવાનો અમેરિકા પહેલા ઇનકાર કરતો હતો પરતું હવે કાચો માલ પુરો પાડવા તૈયારી બતાવી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાતચીત થઇ હતી.આ વાતચીત શફળ રહી હતી અને ભારતને વેકસિન માટે કાચો માલ પુરો પાડવાની અમેરિકાએ તૈયારી બતાવી છે