હાલમાં સમગ્ર દેશ કોરોનાની ઝપેટ માં આવી ગયો છે .દેશ માં કોરોના વાયરસની આ લહેર માં ઘણા બોલીવુડ અને ટીવીના કલાકારો કોરોના સંક્રમિત થયા છે .ત્યારે આજે બીગ બોસ 14 ની વિનર રુબીકા દીલેક કોરોના સંક્રમિત થઇ આ અંગે ની જાણકારી તેમને સોશિયલ મીડિયા પર આપી હતી .
https://www.instagram.com/p/COUuDdZp4bt/?utm_source=ig_web_copy_link
