Gujarat/
CM સાથે કોરોનાની ચર્ચા કરવા વિપક્ષે માંગ્યો સમય, વિપક્ષ નેતા પરેશ ધાણાનીએ CMOને લખ્યો પત્ર, 4 મે ના રોજ CM ની મુલાકાત કરવા માંગ્યો સમય, કોરોનાની સમસ્યા અને સામાધાન માટે ચર્ચા કરવા કહ્યું, મુખ્યમંત્રી પાસે મુલાકાત માટે માંગ્યો સમય
