Not Set/ RT-PCRના રીપોર્ટમાં CT વેલ્યુ કેટલી આવે તો ગંભીર ગણવું? આ ચેપ કેટલાને લાગી શકે?

આ ચેપ કેટલાને લાગી શકે?

Health & Fitness Trending Lifestyle

CT વેલ્યુ એટલે શું?

RT-PCRના રીપોર્ટમાં CT વેલ્યુ દર્શાવાય છે. પરંતુ શું આપ જાણો છો કે આ CT વેલ્યુમાં જે આંકડો દર્શાવવામાં આવે છે, તેનો ખરેખર અર્થ શું હોય?

CT વેલ્યુ એટલે ‘સાયકલ થ્રેસહોલ્ડ’.. એટલે કે,
કેટલી સાયકલ ફર્યા બાદ તમારામાં કોરોનાનો વાયરસ આવ્યો તે..
વાયરસનો લૉડ વધારે એટલી CT વેલ્યુ ઓછી આવે
વાયરસનો લૉડ ઓછો એટલી CT વેલ્યુ વધારે આવે

4 પ્રકારે CT વેલ્યુ દર્શાવાય

  • CT વેલ્યુ 17 થી 24
  • CT વેલ્યુ 24 થી 30
  • CT વેલ્યુ 30 થી 35
  • CT વેલ્યુ 35 થી ઉપર આવે તો તેનો રીપોર્ટ નેગેટીવ ગણવો

See the source image

CT વેલ્યુથી ટ્રીટમેન્ટમાં કોઈ જ પ્રકારનો ફરક નથી પડતો. પરંતુ આ CT વેલ્યુ ફક્ત વાયરસનો લૉડ દર્શાવે છે. તમારી CT વેલ્યુ જેટલી ઓછી આવે તેટલું જ તમે વધારે  લોકોને પણ સંક્રમિત કરી શકો છો.

CT વેલ્યુ 17 થી 24 હોય તો…
હવે જેમ કે RT-PCRના રીપોર્ટમાં CT વેલ્યુ 17 થી 24 હોય તો વાયરસનો લૉડ વધારે છે તેમ ગણાય. એટલે કે તમે અન્ય ઘણાને સંક્રમિત કરી શકો છે તેમ ગણાય..