Gujarat/
રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર , સિવિલ હોસ્પિટલ બહાર એકપણ વાહન નહીં , દર્દીઓને સારવાર માટે નથી જોવી પડતી રાહ , કોરોના દર્દીઓને હોસ્પિટલમાં કરાય છે દાખલ , 3 દિવસથી આંશિક રાહત મળતા રાહતનો શ્વાસ
