Gujarat/ મહેસાણાના બે શહેરોમાં રાત્રિ કરફ્યૂ , કોરોનાની ચેઇન તોડવા લેવાયો નિર્ણય , વીસનગર અને કડી શહેરમાં રાત્રિ કરફ્યૂ , આજથી 12 મે સુધી રહશે રાત્રિ કરફ્યૂ , કડી શહેરમાં સવારથી બંધનો માહોલ

Breaking News