Gujarat/ કચ્છમાં તૌકતે વાવાઝોડાનો ખતરો , વાવાઝોડાને લઈને માંડવી બીચ બંધ કરાયો , સહેલાણીઓ તથા ધંધાર્થીઓ માટે કરાયો બંધ, 3 દિવસ માટે ધંધાર્થીઓને ધંધો બંધ રાખવા સૂચના , પ્રશાસન દ્વારા લોકોની અવરજવર પર પ્રતિબંધ

Breaking News