Breaking News/ તેલ અને શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીનું બજેટ ખોરવાયું, કપાસિયા, પામોલિનના ભાવમાં રૂ. 20નો વધારો, સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બો 20 રૂપિયા વધારો, કપાસિયા તેલના ભાવ 1675 થી વધુ 1695, પામોલિન તેલના ભાવ 1420 થી વધી 1440, સીંગતેલ તેલના ભાવ 2800 થી વધી 2820, શાકભાજીમાં આદુ કોથમીર અને ટામેટાના ભાવ વધ્યા, આદુ પ્રતિ કિલો 240થી વધી 300 રૂપિયા, કોથમીર 80 થી વધી 100 રૂપિયા, ટામેટા પણ 80 થી વધી 100 પ્રતિ કિલો

Breaking News