Gujarat/
ભાવનગર મેયરના પુત્રને કોરોનાને પોઝિટિવ, પુત્રને હૈદરાબાદ જવાનું હોવાથી કરાવ્યો હતો ટેસ્ટ, કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ આવ્યો પોઝિટિવ, મેયર કીર્તિબેન દાણીધરીયા હોમ ક્વોરોન્ટાઇન થયા, મેયર ઘરેથી ટેલિફોનિક માધ્યમથી કરશે કામો
