Gujarat/ પશુઓમાં લમ્પી રોગને લઈ સરકાર ગંભીર, મુખ્યમંત્રીએ ઉપાયો કરવા સૂચનાઓ આપી, કચ્છ-જામનગરના પશુપાલન નિયામકને સૂચના, વેક્સિનેશન, દવાઓના જથ્થો વધારવા સૂચના, વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી

Breaking News