ભાવનગર/
ભાવનગર વાતાવરણમાં આવ્યો પલટો નવરાત્રી પર્વમાં ચોથા દિવસે મેઘરાજાનું આગમન શહેરના ઘણા વિસ્તરમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી જાહેર રસ્તાઓ પાણીમાં ગરકાવ
