Gujarat/
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ ઉસ્માનપુરા વિસ્તારમાં વરસાદી ઝાપટા સિંધુભવન,પકવાન,ઇસ્કોન વિસ્તારમાં વરસાદ પુર્વના મેમ્કો,નરોડા,બાપુનગરમાં પણ ભારે વરસાદ મોડી રાત્રે પણ રીમઝીમ વરસાદ વરસતો રહ્યો
