Gujarat/ વાવાઝોડાના પગલે વલસાડ શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો, રાત્રે વલસાડ તેમજ શહેર વિસ્તારમાં વીજળી ડુલ, તીથલ રોડ, હાલાર રોડ પર વીજ પુરવઠો ખોરવાયો, DGVCLના કર્મચારીઓને કરાયા સ્ટેન્ડબાય, અતિ પવનના કારણે વલસાડ શહેર બન્યું અંધકાર પટ

Breaking News