Gujarat/ તાઉતે વાવાઝોડાની અસર મહુવામાં યથાવત, ભારે પવન સાથે હજુ પણ વરસી રહ્યો છે વરસાદ, મહુવામાં અનેક મિલકતોને થયું છે નુકસાન, અનેક જગ્યાઓએ વૃક્ષ ધરાસાઈ થયા , ભારે પવનથી મકાનના પતરા ઉડી ગયા, અનેક રસ્તાઓ વૃક્ષ પડવાને કારણે થયા છે બંધ

Breaking News