National/
રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન્સને મળી કેન્દ્રની મંજૂરી, ઉડ્ડયન મંત્રાલયે નવી એરલાઇન્સને આપી મંજૂરી, કંપનીને સરકાર તરફથી NOC પ્રમાણપત્ર મળ્યું, ઝુનઝુનવાલાની એરલાઇન્સનું નામ અકસા એર, આવતા વર્ષે ઉનાળામાં કંપની શરૂ થવાના એંધાણ
