Not Set/ શાહરૂખ ખાન પહેલા ગુજરાતી સોન્ગમાં નજર આવશે, મકરસંક્રાંતિ પર આવશે ‘ઉડે-ઉડે’ સોન્ગ

મુંબઇઃ શાહરૂખ ખાનની આવનાર ફિલ્મ ‘રઇસ’ માં ગુજરાતી સોન્ગમાં જોવા મળશે. શાહરૂખનું આ પહેલું ગુજરાતી સોંન્ગ છે. ‘ઉડી-ઉડી’ મકર સંક્રાન્તિના દિવસે રિલીઝ કરવામાં આવશે. પહેલાવાર શાહરૂખ ખાન ગુજરાતી સોન્ગમાં નજર આવશે. આ સોન્ગને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘રઇસ’ નું આ સોન્ગ મકરસંક્રાતિ પર આધારિત છે. એટલા માટે જ આ સોન્ગને 14 જાન્યઆરીના […]

Entertainment

મુંબઇઃ શાહરૂખ ખાનની આવનાર ફિલ્મ ‘રઇસ’ માં ગુજરાતી સોન્ગમાં જોવા મળશે. શાહરૂખનું આ પહેલું ગુજરાતી સોંન્ગ છે. ‘ઉડી-ઉડી’ મકર સંક્રાન્તિના દિવસે રિલીઝ કરવામાં આવશે. પહેલાવાર શાહરૂખ ખાન ગુજરાતી સોન્ગમાં નજર આવશે. આ સોન્ગને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

‘રઇસ’ નું આ સોન્ગ મકરસંક્રાતિ પર આધારિત છે. એટલા માટે જ આ સોન્ગને 14 જાન્યઆરીના રોજ મકરસંક્રાતિના દિવસે રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશન રાહુલ ઢોલકિયાએ કર્યું છે. ફિલ્માં શાહરૂખ ખાન સાથે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ છે.