મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા માં બનવા જઈ રહી છે. અવારનવાર નેહાને બેબી બંપ સાથે પોજ આપતા જોવા મળે છે. પ્રેગ્નેશી પીરિયડ એન્જોય કરી રહેલ નેહા ધૂપિયાની ગોદ ભરાઈની રસ્મ રવિવારે મુંબઈના એક રેસ્ટોરન્ટમાં કરવામાં આવી હતી. બી-ટાઉનના તમામ સેલિબ્રિટીઝ નેહા અને અંગદ બેદીને આવનાર બાળક માટે શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા હતા. શ્રીદેવીની મોટી દીકરી જહાનવી કપૂર પણ આ પ્રસંગે હાજર રહી હતી. બેબી શાવર સેલિબ્રેશનના વીડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમની સ્ટાઈલિસ્ટ તાન્યા ઘાવરીએ પોસ્ટ કર્યો છે. આ વીડીયોમાં જહાનવીને લાગે છે કે તાન્યા તેનો ફોટો લઇ રહી છે પરંતુ તે વીડીયો બનાવી રહી છે. તેના સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/BoWOPWAhXGA/?utm_source=ig_embed
બેબી શાવર પર નેહા ધૂપિયાએ સફેદ રંગનું સુંદર ગાઉન પહેર્યું છે અને ફ્લાવર જ્વેલરીથી તેના લૂકને પૂર્ણ કર્યું છે. સોનાક્ષી સિન્હા, સોહા અલી ખાન, કોંકણા સેન, અમૃતા અરોરા, હુમ કુરૈશી, કિયારા અડવાણી. અર્પિતા ખાન, અલવીરા ખાન, શિલ્પા શેઠ્ઠી સહીત અન્ય ઘણા સેલીબ્રીટી આ ફંકશનમાં હાજર રહ્યા હતા.
https://www.instagram.com/p/BoWRadNAUwb/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BoWPZT5ByY5/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BoWT3xRFpRV/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BoWU9NgFYM6/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BoWVQVYn8jm/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BoWUq23hYke/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BoWOVVijqRE/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે નેહા ધુપિયા અને અંગદ બેદીએ આ વર્ષે 10 મી મે ના રોજ દિલ્હીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. ગયા વર્ષે, અંગદ અને નેહાએ સગર્ભાવસ્થાના સમાચાર સાથે દરેકને આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. અંગદ નાના મહેમાનના આગમનબ માટે ઉત્સાહિત છે અને તેઓ સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે કે લગ્ન અને બાળક તેમને સારા કલાકાર બનાવામાં માટે મદદ કરશે.
