Gujarat/ અરવલ્લી ભિલોડામાં પોલીસ પર હુમલાનો મામલો , પોલીસે નવા વસવાટ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું , પથ્થરમારો કરનાર ફરાર આરોપીઓ ઝડપવા કાર્યવાહી , ૩ DYSP સહીત પોલીસ કાફલો ઉતારી દેવાયો , રાત્રે સગાઇની બબાલમાં પોલીસ પર કરાયો હતો હુમલો , 50 લોકો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ

Breaking News