India/
દેશમાં બેંકો સાથે 5 લાખ કરોડના ફ્રોડ, બેંકો સાથે લોનના નામે ફ્રોડની ઘટના વધી, 45,613 કેસ નોંધાયા RTI હેઠળ ઘટસ્ફોટ, 90 નાણા સંસ્થાઓ છેતરપિંડીનો ભોગ બની, સૌથી વધુ SBI સાથે 78072 કરોડ રૂપિયાનું ફ્રોડ, બીજા ક્રમે PNB સાથે 39733 કરોડની છેતરપિંડી, RBIના આંકડા મુજબ 4.92 લાખ કરોડની છેતરપિંડી
