Gujarat/
અમદાવાદના વેજલપુરમાં લાગી આગ, ગેસનો બાટલો ફાટાતા ઝૂપડપટ્ટીમાં આગ સૂર્યાનગર કાચા મકાનમાં ફાટ્યો ગેસનો બાટલો , ગેસનો બાટલો ફાટતાં લોકોમાં મચી અફરાતફરી , ફાયરબ્રિગેડની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે
