Gujarat/ સુરતમાં શહેરમાં આજથી BRTS બસ સેવા શરૂ , સુરત શહેરમાં આજથી 3 રૂટ ઉપર બસ થઈ શરૂ, કોરોનાની બીજી લહેર શરૂ થતાં બસો બંધ કરાઈ હતી, શહેરમાં આજથી 143 બીઆરટીએસ બસો દોડતી થશે, BRTS બસમાં કોવિડ નિયમોનું કરાવાશે પાલન May 26, 2021parth amin Breaking News