Not Set/ પંજાબના સીએમ ઉમેદવાર અરવિંદ કેજરીવાલ, વિરોધ પક્ષે આને હતાશા ગણાવી

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, પંજાબમાં અરવિંદ કેજરીવાલ સીએમ ઉમેદવાર હશે. મોહાલીમાં પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. અને કહ્યું હતું કે, પંજાબમાં કોઇ પણ મુખ્યમંત્રી બને પંજાબના લોકોએ એ માનીને જ મતદાન કરે કે અરવિંદ કેજરીવાલ જ પંજાબના સીએમ છે. દિલ્હી વિરોધ […]

India

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, પંજાબમાં અરવિંદ કેજરીવાલ સીએમ ઉમેદવાર હશે.

મોહાલીમાં પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. અને કહ્યું હતું કે, પંજાબમાં કોઇ પણ મુખ્યમંત્રી બને પંજાબના લોકોએ એ માનીને જ મતદાન કરે કે અરવિંદ કેજરીવાલ જ પંજાબના સીએમ છે.

દિલ્હી વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ હતાશામાં આપેલું નિવેદન છે. દિલ્હી છોડીને કેજરીવાલ ભાગવા માંગ છે. એનાથી બે મોટા સવાલ ઉઠે છે. દિલ્હીના લોકો સાથે દગો છે. અને બીજો કેજરીવાલ પંજાબના સુપર સીએમ બનશે અને દિલ્હીથી પંજાબ ચલાવશે.