India/
પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો યથાવત, રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં ભડકો, પેટ્રોલ રૂ.105ને પાર,ડીઝલ રૂ.98 પ્રતિ લિટર, રાજસ્થાનમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા ભાવ, 27 દિવસમાં 16 વખત થયો ભાવવધારો, પેટ્રોલમાં રૂ.3.83 અને ડીઝલમાં રૂ.4.42 વધ્યાં
