Gujarat/
રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,561 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 4,869 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 22 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 29,015 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,10,730
