Mahesana/
કરોડોના બેંક કૌભાંડમાં CBIનો સપાટો, મહેસાણાની વિમલ ઓઇલ સામે નોંધાયો ગુનો, વિમલ ઓઈલ અને ચાર ડાયરેક્ટર સામે ગુનો, CBIએ 678.93 કરોડના કૌભાંડમાં કર્યો કેસ, BOI સહિત 9 બેંક સાથે છેતરપિંડી, 2014થી 2017ના ગાળામાં આચરી છેતરપિંડી, અમદાવાદ સહિત મહેસાણામાં CBIના દરોડા, છ સ્થળે ચાલી રહ્યું છે મેગા સર્ચ ઓપરેશન, જયેશ પટેલ, મુકેશ પટેલ સામે નોંધાયો ગુનો, દિતીન પટેલ, મોના આચાર્ય સામે પણ ગુનો, બેંક ઓફ ઈન્ડિયાએ નોંધાવી હતી ફરિયાદ
