Gujarat/
આશા વર્કર બહેનો માટે સારા સમાચાર ,, કોરોનાથી મૃત્યુ પામેલા આશાવર્કરના પરિવારને સહાય, રાજ્યસરકાર દ્વારા પરિવારને સહાય અપાશે, કોરોના વોરિયર્સ તરીકે આશાવર્કરની ગણના, ગુજરાતમાં 11 આશાવર્કર બહેનોના થયા છે મત્યુ
