Hot Photoshoot/ સોશિયલ મીડિયા પર છવાયો રિદ્ધિ ડોગરાનો શોટ્સ અને બિકીની અવતાર, જુઓ ફોટો

ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો નવા ફોટો શેર કર્યા છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. રિદ્ધિએ તેને શેર કરતાંની સાથે જ આ ફોટો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Photo Gallery

ટીવી અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો નવા ફોટો શેર કર્યા છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. રિદ્ધિએ તેને શેર કરતાંની સાથે જ આ ફોટો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

ફોટોમાં રિદ્ધિ ડોગરા દરિયા કિનારે બ્લેક શોટ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરીને પોઝ આપી રહી છે. આ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘મારો આત્માનો સંબંધ સમુદ્ર સાથે છે! સુંદર બીચ “. ફોટોમાં રિદ્ધિ ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.

આ ફોટો સિવાય રિદ્ધિએ બીજો ફોટો પણ શેર કર્યો છે જેમાં તે રેતી પર બેસીને રેતી ઉડાવતી જોવા મળી રહી છે. આ ફોટામાં રિદ્ધિ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે.

ટીવી પર રિદ્ધિ ડોગરા જેટલી એક્ટિવ છે, તે સોશિયલ મીડિયા પર એટલી એક્ટિવ રહે છે. દરરોજ રિદ્ધિ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

રિદ્ધિ ડોગરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બિકીની અને મિની ડ્રેસના ફોટાથી ભરેલું છે. સોશિયલ મીડિયા પ્રેમી રિદ્ધિ ચાહકો સામે પોતાની કર્વી ફિગરને ફ્લોન્ટ કરવામાં કોઈ કસર છોડતી નથી.

રિદ્ધિ ડોગરા ‘વો અપના સા’, ‘એ મેરીડ વુમન’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. આ શોમાં તેની અભિનયને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

આ શો પહેલા રિદ્ધિ આ પહેલા ‘લાગી તુઝસે લગન’, ‘સાવિત્રી’, ‘યે હૈ આશિકી’ જેવી સિરિયલોમાં જોવા મળી છે. તે રિયાલિટી શો ‘નચ બલિયે 6’ અને ‘ફિયર ફેક્ટર: ખતરો કે  ખિલાડી’માં પણ જોવા મળી છે.