બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા તેના બોલ્ડ ફોટોઝને લઈને સોશિયલ મીડિયા પર ઘણીવાર ચર્ચમાં આવતી રહે છે. ફરી એકવાર ઇશા પોતાની હોટ સ્ટાઇલથી ચાહકોના દિલનો ચેન ચોરી કરતી જોવા મળી છે. ચાલો અમે તમને ઇશાની આ કેટલી દિલકશ અંદાજમાં બતાવીએ તસવીરો.

આ તસવીરોમાં ઇશા પોતાના હોટ લુકથી ચાહકોના હોશ ઉડાડતી જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે ઇશાના ઇન્સ્ટાગ્રામ પર 5.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેના ફોટા પર ખુલીને ટિપ્પણી કરે છે અને લાઈક્સ કરે છે.

જણાવીએ કે, ઇશા પોતાને ફીટ રાખવા માટે યોગ કરતી રહે છે. તે હંમેશા યોગ કરતી વખતે તેના ફોટો ચાહકો સાથે શેર કરે છે.

ઇશાના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2012 માં ફિલ્મ જન્નત 2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઇશાએ રુસ્તમ, ટોટલ ધમાલ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળતી રહે છે.

ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.
