Gujarat/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ હવે થશે ખુલ્લું, આવતીકાલે 8 જુનથી શરૂ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ લાગ્યું હતું કોરોના ગ્રહણ, સંક્રમણ અટકાવવા મૂકાયો હતો પ્રતિબંધ, ઓનલાઇન બુકિંગનો પણ થયો પ્રારંભ, હોટેલ અને ટેન્ટસીટી માટે ઇન્કવાયરી પણ થઇ શરૂ, ફરી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા શરૂ થશે ધસારો

Breaking News