India/
અનુપ ચંદ્ર પાંડેય બન્યાં ચૂંટણી કમિશનર, ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ રહી ચૂક્યાં છે, રિટાયર્ડ IAS છે અનુપ ચંદ્ર પાંડેય, 2018માં હતાં યુપીના મુખ્ય સચિવ, 31 ઓગસ્ટ, 2019એ થયા હતાં નિવૃત્ત, 1984 બેચના IAS અધિકારી છે પાંડેય
