India/
ખાનગી હોસ્પિ.માં વેક્સિનના દરની જાહેરાત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દરની કરી જાહેરાત, કોવિશિલ્ડ વેક્સિન માટે રૂ. 780 નો ચાર્જ, કોવેક્સિન માટે રૂ.1410નો ચાર્જ લેવાશે, સ્પુતનિક V માટે રૂ.1145નો ચાર્જ લેવાશે
