Gujarat/ ગુજરાતને 11 હજાર 346 કરોડનું નુક્સાન, તાઉતે વાવાઝોડાના પગલે નુક્સાન, કેન્દ્રને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત, નુ્ક્સાન સામે 9836 કરોડ NDRFમાંથી માગ, 500 કરોડ એસડીઆરએફ પેટે કરી માગ, સૌથી વધુ નુક્સાન કૃષિક્ષેત્રને થયું , કૃષિ ક્ષેત્રને 4024 કરોડ નુ્ક્સાન

Breaking News