Gujarat/
આણંદમાં બે દિકરીની હત્યા બાદ પિતાનો આપઘાત, પિતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, ત્રણેયના મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા, આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ, આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી
