Anand/ આણંદના તારાપુર ખાતે ગમખ્વાર અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત, ઇન્દ્રાજ દુરાવેટ ફેક્ટરી પાસે સર્જાયો અકસ્માત, કાર ટ્રક નીચે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

Breaking News