Gujarat/
રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં પલટો , વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો, ગોંડલ પંથકમાં સવારે વરસાદી ઝાપટું પડયું , વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
