India/ દેશના 3 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, અસમ, મણીપુર અને મેઘાલયમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 થી 4.1, મણીપુરમાં રાત્રે 1.06 કલાકે અનુભવાયો આંચકો, અસમમાં રાત્રે 2.40 કલાકે અનુભવાયો આંચકો, મેઘાલયમાં સવારે 4.20 કલાકે અનુભવાયો આંચકો

Breaking News