Breaking News/
માળીયા હાટીના જુથળ ગામે આગની ઘટના, જયંતીભાઈ સેવરાના રહેણાંક મકાનમાં લાગી આગ, મકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી, ગેસ સિલિન્ડર લીકેજ થતા લાગી આગ, આગ લાગવાથી ઘરવખરી સળગીને ખાખ, કેશોદ ફાયરે ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી
