Gujarat/ વડોદરા ડભોઇમાં સામાન્ય વરસાદથી નપાની ખુલી પોલ , ઝવેરનગરથી વાઘનાથ મંદિર સુધી પાણી ભરાયા , ચોમાસામાં આ વિસ્તારમાં ભરાઈ જાય છે પાણી , રહીશોએ કરી છે નગરપાલિકા અનેકવાર રજૂઆત , અવર જવરમાં પડી રહી છે લોકોને તકલીફ

Breaking News