Gujarat/
બનાસકાંના ધનસુરામાં સગીરા પર દુષ્કર્મ , ધનસુરાના ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મની ઘટના, દુષ્કર્મની ઘટનાથી પંથકમાં ચકચાર, ધનસુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ
