Gujarat/ સુરત આપ કોર્પોરેટરનો વીડિયો થયો વાયરલ , રસ્તો બનાવવા મુદ્દે કાર્યપાલક ઇજનેર સાથે માથાકૂટ , કાપોદ્રા નીલકંઠ સોસાયટીનો રસ્તા મુદ્દે બબાલ , અધિકારીઓ સાથે ઉગ્ર રજુઆતથી મામલો બીચક્યો, અધિકારીઓએ આપ કોર્પોરેટરનો ઉધડો લીધો, પોલીસ બોલાવવાની વાત આવતા કોર્પોરેટર જતા રહ્યા

Breaking News