Gujarat/ અમદાવાદ શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર ખુલ્યું , આજથી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે , આરતી સમયે મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં , કોવિડ નિયમોના પાલન સાથે મંદિરમાં મળશે પ્રવેશ , મંદિરમાં એક સાથે માત્ર 50 દર્શનાર્થીઓને પ્રવેશ

Breaking News