Gujarat/ રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું પીએમ કરશે નિરીક્ષણ , રાજકોટ સહિત 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ , રાજકોટ,લખનઉ,રાંચી,અગરતલ્લા,ઝારખંડ,ચેન્નઈમાં પ્રોજેકટ , શુક્રવારે ડ્રોન કેમેરાથી કરશે પ્રધાનમંત્રી નિરીક્ષણ , રાજકોટ સ્માર્ટ સિટી ખાતે 1144 આવાસનું થઈ રહ્યું છે નિર્માણ , 5.50 લાખનું આવાસ લાભાર્થીઓને 3.50 લાખમાં પ્રાપ્ત થશે , અંદાજિત 10 મહિના પછી પ્રોજેક્ટ થયા બાદ થશે ડ્રો , કે.સરકાર નિયમ અને સૂચન મુજબ આવાસ યોજનાનો ડ્રો , નિરીક્ષણ કર્યા બાદ વિડીયો કોન્ફરન્સથી પીએમ કરશે સંબોધન

Breaking News