Gujarat/
અમદાવાદમાં વેક્સિનેશન મુદ્દે AMCની કવાયત , લઘુમતી સમાજના અગ્રણીઓ સાથે આરોગ્ય અધિકારીની બેઠક , દાણીલીમડા, બહેરામપુરાના અગ્રણીઓ જોડે બેઠક , દક્ષિણ ઝોન કોર્પોરેશન ઓફિસ ખાતે યોજી બેઠક , વધુમાં વધુ લોકો રસી લે તે મુદ્દે કરાઈ ચર્ચા
