Gujarat/
નવસારી ખેરગામના તોરણવેરા ગામની ઘટના , પ્રેમીએ યુવતી સાથે બળાત્કાર કરવાની કરી કોશિશ , સહેલીના પ્રેમીએ ખોટું બોલી બળાત્કારનો પ્રયાસ , બાઇક પર લઇ જઇને બળાત્કાર કરવાનો પ્રયાસ , યુવતીએ વિરોધ કરતા યુવતીને સહેલીના પ્રેમીએ માર્યો માર , માર મારી યુવતીનું માથુ ઝાડ સાથે અથડાવ્યુ , બેભાન અવસ્થામાં યુવતીને આરોપી મૂકીને ફરાર , યુવતીને વધુ સારવાર માટે વલસાડ ખાતે ખસેડાઇ , ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
