Farmers/ ખેડૂતો માટે સરકાર તરફથી સહાય ચૂકવાશે, દિવાળી પહેલા ખેડૂતોને મળશે સહાયનો લાભ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યના કૃષિમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન. રાઘવજી પટેલે આપ્યું નિવેદન. ખેડૂતો માટે સરકાર તરફથી સહાય ચૂકવાશે. દિવાળી પહેલા ખેડૂતોને મળશે સહાયનો લાભ. વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર રિઝવશે ખેડૂતોને. ખેડૂતોની દિવાળી સુધારવા સરકાર આપશે સહાય  

Breaking News

રાજ્યના કૃષિમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન. રાઘવજી પટેલે આપ્યું નિવેદન. ખેડૂતો માટે સરકાર તરફથી સહાય ચૂકવાશે.
દિવાળી પહેલા ખેડૂતોને મળશે સહાયનો લાભ. વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર રિઝવશે ખેડૂતોને. ખેડૂતોની દિવાળી સુધારવા સરકાર આપશે સહાય