અકસ્માત/
ભુજઃ કુકમા ગામે બેકાબુ બની એસટી બસ બસ સ્ટેન્ડ પાસે વાહનો અને લોકોને લીધા અડફેટે ભુજથી અંજાર તરફ જતી હતી એસટી બસ બે વ્યક્તિના ઘટના સ્થળે જ નિપજ્યા મોત સાતથી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તોને જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા રોષે ભરાયેલા લોકોએ એસટી બસના કાચ ફોડયા
