Gujarat/ અમદાવાદ 18 વર્ષીય યુવકનો આપઘાત , ન્યૂ નરોડામાં યુવકે કર્યો આપઘાત , ચોથે માળેથી લગાવી મોતની છલાંગ , વિનાયક પ્લાઝા સોસા.માંલગાવી મોતની છલાંગ , પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો , આપઘાત કરવાનું કારણ અકબંધ , પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News