Gujarat/
સૌરાષ્ટ્ર યુનિ. સિન્ડિકેટમાં રાહતરૂપ નિર્ણય , ATKT આવેલ વિદ્યાર્થીઓને 5માં સેમે.માં પ્રવેશ અપાશે , સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડિકેટની બીજી બેઠક મળી હતી
