Gujarat/
સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું, હોળી ધુળેટીને લઈ જાહેરનામું, જાહેરમાં અસભ્ય તરીકે હોળી રમવા પર પ્રતિબંધ, કોઈના શરીર પર કિચળ ફેકવા પર પ્રતિંબંધ, મારામારી કરવા પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી
